Pages

Monday, 12 October 2015

નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો ને ખુબ ખુબ શુભકામના

 
નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના. માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના.  ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!
🙏 જય માતાજી 🙏

No comments:

Post a Comment