નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો ને ખુબ ખુબ શુભકામના
નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના. માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના. ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!
🙏 જય માતાજી 🙏
No comments:
Post a Comment